STORYMIRROR

Mulraj Kapoor

Fantasy

3  

Mulraj Kapoor

Fantasy

મન મોહી ગયું

મન મોહી ગયું

1 min
169

જોઈ તમારી,

અજબ કારીગરી,

મન મોહયું.


પાર ન પામે,

કોઈ લીલા તમારી,

મારા પ્રભુજી.


આપનાર એ,

કીડીને કણ અને,

હાથીને મણ.


એક દાણાથી,

હજારો ઉપજાવી,

પોષણ કરે.


દેખાય નહીં,

અનુભવ કરાય,

ન સમજાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy