STORYMIRROR

Gayatri Patel

Fantasy Inspirational

3  

Gayatri Patel

Fantasy Inspirational

ગુજરાતી

ગુજરાતી

1 min
162

લખું તો શબ્દ ખૂટે 

બોલું તો લોકો પૂછે,


મૌન રહું તો ઘણું સૂઝે

વ્યવહારમાં વાત કહે,


હાલતા ચાલતા લોકો કહે

આખી દુનિયા બધે ફરે,


અમારો ગુજજુ બોલ પડે,

ભલ ભલા કામો તારે,


સમય આવે તો માર પડે,

ગુજ્જુનો બોલ તો બધે ચરે,


અમે છીએ ગરવી ગુજરાતી,

સુખ દુઃખના સહભાગના સાથી,


રાસ ગરબામાં શોધીએ સંગાથી,

આખી દુનિયાને નચાવે તે ગુજરાતી.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Fantasy