પ્રેમ સમર્પણ
પ્રેમ સમર્પણ
એકમેકના પ્રેમમાં કેવા પડી ગયા છે !
આંખોથી આંખોના ઈશારે વાતો કરી રહ્યા છે,
કોરોનાના કહેરમાં પણ દિલથી દિલ મળે છે,
સોશ્યલ ડિસ્ટન્સ રાખીને પણ પ્રેમીઓ મળે છે.
સલામતી ને સાવચેતી રાખવી પડે છે,
માસ્કમાં પણ મુસ્કાન કરે છે,
એકમેકને કેવા પ્રેમ કરે છે !
બંને કોરોના વોરિયર્સ બને છે,
સેવા અને સમર્પણ કરે છે,
પોતાના પ્રેમનું સમર્પણ કરે છે,
એકમેકને કેવા પ્રેમ કરે છે !

