STORYMIRROR

Rohit Prajapati

Romance Others

4  

Rohit Prajapati

Romance Others

મળ્યું...

મળ્યું...

1 min
364

લાગણીઓને તોડવાનું બહાનું મળ્યું,

અજાણ્યા બની દિલ તોડવાનું મળ્યું.


શ્વાસ લેતી હતી મારામાં મારા માટે,

હ્રદય તોડી એનુ, ખુશ થવાનું મળ્યું.


એ શું જાણે મારા જીવનની રીત હતી,

એની પ્રીત ઉપર ઘા કરી જવાનું મળ્યું.


આંસુ નીકળ્યા પળ પળ મારી યાદમાં,

એ નજારો જોઈ બેસી રહેવાનું મળ્યું.


અનરાધાર વિશ્વાસ મૂક્યો જે હતો,

તોડી તુજ બહાર નીકળવાનું મળ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance