STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

મળ્યો એક સંબંધ એવો

મળ્યો એક સંબંધ એવો

1 min
120

મળ્યા મને સુખનાં ગોખલાનાં ઉઘડતા

કમાડ,

મારી સઘળી ઈચ્છાઓને આપ્યા ખૂબ 

લાડ,


મળ્યો સંબંધ મને એક એવો, હું છું બહુ ખુશ,

આવા સંબંધ માટે હું માનું છું ઈશ્વરનો પાડ,


સંબંધોના આકાશમાં મુક્ત મને વિહરી છું,

મળ્યો એટલો પ્રેમ કે મારી જાતને વિસરી છું,


સંબંધમાં છે એવું ચુંબકીય આકર્ષણ કે,

સઘળું હું છોડીને એને મળવા નીસરી છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy