STORYMIRROR

Shaurya Parmar

Romance

2  

Shaurya Parmar

Romance

મળવુ

મળવુ

1 min
13.6K


વિયોગ પછી મળવુ 

એકબીજામાં ભળવું

તો થવાય હળવુ

આંખો મળે વાતોથી

સમજાય ઝળહળવુ

આંગળી પરોવી દેને, 

પ્રેમમાં તારા છે પડવુ

માથુ મૂકી દે ખભે, 

કદી નહી પડે રડવુ

જાને અલી,જાને અલા

એમ મીઠુ મીઠુ લડવુ

સાથ દઈ એકમેકનો, 

પ્રેમના પહાડે ચડવું

દુનિયાનુ છોડ વાહલ, 

એનુ તો કામ છે નડવું


Rate this content
Log in

Similar gujarati poem from Romance