STORYMIRROR

Meena Mangarolia

Fantasy Romance

3  

Meena Mangarolia

Fantasy Romance

મળે તો કેવુ?

મળે તો કેવુ?

1 min
983




આંખોને ઓળખી શકે

એવી ઓળખ મળે તો

કેવુ...?


આંખોને સ્પર્શી શકે તેવી

નજર મળેતો કેવુ...?


મન ને સ્પર્શી શકે તેવુ

વળગણ મળે તો કેવુ...?


દિલ ના દરિયામાં ઉતરી

શકે એવુ દિલાવર મળે તો

કેવુ...?




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy