STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

મળે જો તક

મળે જો તક

1 min
146

મળે જો તક જીવનમાં એક એવી

જેમાં તું અને હું હોય એકબીજાને સંગી,


જીવનના સુખ વહેતા કરીએ સંગી

એથી જ તો જીવન બને પંચરંગી,


ભલે ને તકલીફ આવે નાની મોટી

તુજ સંગ એ લાગે તુચ્છ ને મામૂલી,


મુસાફરીની કરીએ મજા અતરંગી

વાનગીની કરીએ ભરપૂર લ્હાણી,


મૌનને કહીએ કાયમ દૂર જીવનમાં

વાતોથી રહીએ સંગ સંગ આનંદમાં,


આવતી પરેશાની ઉકેલીએ જિંદગી

તારી ને મારી મીઠી હોય એ બંદગી,


આમ જ હસતા હસતા વિતે જિંદગી

એથી વિશેષ જોઈએ શું જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational