STORYMIRROR

Hetalba Vaghela

Tragedy

3  

Hetalba Vaghela

Tragedy

મલાજો

મલાજો

1 min
495

મર્યાનો મલાજોએ ક્યાં જાળવી શક્યા,

આવ્યા મળવા તોયે ક્યાં મોં ઢાંકી શક્યા.


કેટકેટલી લાગણીઓ મૂકેલી ગિરવી,

ના સમજી શક્યા ના જાળવી શક્યા.


પ્રીત હા સાચી હતી મારી તમ પ્રત્યે,

બસ એ વિશ્વાસ ના જાળવી શક્યા.


દબાતો રહ્યો સંબંધો ના બોજ તળે હું,

ના સમજાવી શક્યો ના સમજી શક્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy