Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetalba Vaghela

Others

3  

Hetalba Vaghela

Others

ગામનો વડલો

ગામનો વડલો

1 min
49

ચોફેર ઘટાદાર ડાળીઓ,

પચાસેક લોકો ને છાંયડો મળી રહે,

એટલો ઘેઘુર વડલાનું વૃક્ષ.

ગામને પાદરે કેટલાય પક્ષીઓનું રહેઠાણ,

એયને વડવાઈએ હિલોળા લેતું બાળપણ,

ડાળી એ ડાળીએ નાના નાના પક્ષીઓનો કલરવ.

 ને એક દિવસ ત્યાં જ બસસ્ટેન્ડ બની ગયું,

ગામલોકોને જરૂર નહોતી,

પણ વડલા નીયે કોને હતી ?

હવે એ કલરવ ને

બાળકોનો કલબલાટ ક્યાં ?

Rate this content
Log in