STORYMIRROR

Sejal Ahir

Romance

3  

Sejal Ahir

Romance

મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ

1 min
176

ઉગમણે આથમણે રેલાય આભે રંગ,

ખુશીઓની લહેરથી ઉજવાય ઉત્સવ,


ધાબે ચડી માજા,પતંગની ચારેકોર રમઝટ,

પંખી પાંખમાં ન આવે દોર સમજે સાનમાં,


ચીકી, જામફળ, શેરડી,ઊંધિયું ખાવાની મોજ,

તૂટે ન પતંગ દોર કપાઈ જતા ન રડે તનમન,


લપેટ'નો હોંકારો સંગીતની મહેફિલો જામે,

રુડો તહેવાર મકરસંક્રાંતિનો ચૌદ એકે આવ્યો,


મસ્તીભરી આનંદમાં ખુલ્લેઆમ પેચ લડાય,

કપાઈ પતંગ હૈયાથી પ્રેમરંગ જામી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance