Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmishtha Desai

Inspirational

4  

Dharmishtha Desai

Inspirational

મઝધાર

મઝધાર

1 min
400


મારી જીવનનૈયા છે મઝધાર,

તારે હાથ પ્રભુ, મારી પતવાર,

પાર ઉતારજો ભવસાગર,

બનીને તું મારો ખેવનહાર.


જો હોય સર્જનહાર સાથ,

અને પકડી લે મારો હાથ તો,

ના રહે ડર કે, જીવનનૈયા....

ડૂબે મઝધાર,પ્રભુ બન્યો મારો ખેવનહાર !


કંઇક આવે જીવનમાં ચડતી ને પડતી,

ભલે હોય સુખ કે પડે ગમે તેવું દુઃખ,

થાય જીવનનૈયા હાલમડોલ, પણ,

ના ડૂબે મઝધાર, પ્રભુ બન્યો મારો ખેવનહાર !


અંતર વરસે અનરાધાર અને,

ના હોય કોઈનો આધાર,

ભલે, ઝીલવા પડે અનેક પડકાર..

તો પણ, જીવનનૈયા,

ના ડૂબે મઝધાર,

કેમકે પ્રભુ બન્યો મારો ખેવનહાર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational