STORYMIRROR

DR REKHA SHAH

Inspirational

3  

DR REKHA SHAH

Inspirational

મિત્ર હોય તો ઢાલ સરીખો

મિત્ર હોય તો ઢાલ સરીખો

1 min
325

કહેતાં સૌ મિત્ર હોય તો ઢાલ સરીખો,

જાણે હોય કોઈ સચ્ચાઈનો અરીસો,


મદદ ટાણે સાદ પાડ્યા વગર આવતો,

એ જ તો છે સાચા મિત્રનો અતૂટ નાતો,


તનથી હોય જુદા પણ હોય મનથી એક,

લાખોમાં હોય એવો મિત્ર કોઈ એક,


મૈત્રીનો આ સંબંધ જગમાં સૌથી ન્યારો,

જાણે કૃષ્ણ સુદામાની દોસ્તી જેવો પ્યારો,


સુખ-દુઃખ ને નાત-જાતથી પરે આ રિશ્તો,

વસે હંમેશા મુજ હ્રદય મહીં સૌ દોસ્તો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational