મીંડુ
મીંડુ
માનવમંત્ર તાજેતરનો અમર ક્યાં કોઈ અહી ?
આઝાદીમાં ના જોયો એક પણ આઝાદ અહીં,
છું બટુકડી, ના વળે કળ, શું ઉજવું અહીં ?
નામનું રિસાઈ લઈ બસ નામ ભજવું અહી,
ભ્રષ્ટાચાર ને અત્યાચારની ના પડી કોઈને અહીં
શું સચવાશે આબાદી હિંદના જવાની અહી ?
કોઈ ખૂંણે રૂંધાય રહેંસાય દિલમાં જઈ ભળી અહીં
સરવાળો મીંડુ બાપુ ના મરણનો થયો અહીં
કેમ ગૂંથી તે ખાદી ધાગે હિંદની આઝાદી અહીં ?
