STORYMIRROR

Pratiksha Pandya

Drama

3  

Pratiksha Pandya

Drama

મ્હોરાં નિત નવા

મ્હોરાં નિત નવા

1 min
139

જગત રંગમંચે

નાટક માનવીના વિવિધ,

મ્હોરાં નિત નવા વહે,

મુખે રામ ભીતર છૂરી જે..

મુખ જૂજવા ભાસે

સર્વ રંગ ભીતરે છૂપાવી..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama