Bhavna Bhatt

Drama Inspirational

5.0  

Bhavna Bhatt

Drama Inspirational

મહેફિલ

મહેફિલ

1 min
330


આમ મૂકી આ મહેફિલ અધૂરી,

હવે આમ અલવિદા કહેવું શું? 

 

સરહદ હોય ને મિત્રોનો સાથ,

દુશ્મનનો આમ છોડવા પણ શું? 


વતન જેવું બીજું કંઈ મળે ના,

ને આમ દુશ્મનોથી ડરવું શું ?


અંતર છે આ વતન માટે ફના થવું,

ને પછી ટાણે કટાણે ડરવું શું ?


મોતની બરાબર હોય જાણે વતન,

પછી આ ઘરની માયાને ચોંટવું શું?


ને "ભાવના" બનાય ન માણસ એમ,

આ જગમાં વતન વગર જીવવું શું?


Rate this content
Log in