STORYMIRROR

Khimsuriya ashishkuamar somjibhai Urf "PRITAM"

Drama Inspirational Others

3  

Khimsuriya ashishkuamar somjibhai Urf "PRITAM"

Drama Inspirational Others

વ્યથા

વ્યથા

1 min
199

આપણાથી એ જ તો થાતું નથી,

મનથી મન સુધી પહોંચાતું નથી,


અલ્યા હૈયે તો ઘણું બધું હોય છે,

પરંતુ હોઠોથી કંઈ બોલાતું નથી,


તારી અનેરી લીલા છે લિલાધર,

ક્યારેક પિરસેલુંય જમાતું નથી,


અનેરી છે જીવનની મજા જાણ્યું,

પણ આ મોતને પાછું ઠેલાતું નથી,


તું પણ ગજબ છે હો પ્રભુ 'પ્રિતમ', 

છે ભીતર તોય અરીસે દેખાતું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Khimsuriya ashishkuamar somjibhai Urf "PRITAM"

Similar gujarati poem from Drama