STORYMIRROR

Khimsuriya ashishkuamar somjibhai Urf "PRITAM"

Romance

3  

Khimsuriya ashishkuamar somjibhai Urf "PRITAM"

Romance

લખી દે ને

લખી દે ને

1 min
239

મને જે હો કહી દે ને, કે કાગળ પર લખી દે ને,

ન ઉપડે જીભ તારી તો, મને લેટર લખી દે ને.


કે આ આંખો કહે છે જે, તુંં હોઠોથી કહી દે ને,

તુંં તારૂ નામ મારી આ, હથેળી પર લખી દે ને.


તને જોયા પછીથી હું, છું સ્વપ્નો ના શહેરોમાં,

બની ને હમસફર મારી, તું દલનું ઘર લખી દે ને.


જે ખ્યાલોમાં સમાવે છે, મને એ પણ કહી દે ને,

કરે છે પ્રેમ મુને જો, તું પાણી પર લખી દે ને.


ને ગઝલોની તું ચાહક છે, હું તો "પ્રિતમ" દિવાનો છું,

સમાવી લે તું તારામાં, કે શ્વાસો પર લખી દે ને.


Rate this content
Log in

More gujarati poem from Khimsuriya ashishkuamar somjibhai Urf "PRITAM"

Similar gujarati poem from Romance