STORYMIRROR

amita shukla

Drama Romance

3  

amita shukla

Drama Romance

મુક્તક - પુષ્પો

મુક્તક - પુષ્પો

1 min
207

પ્રેમથી સીંચેલા પુષ્પો હસ્યાં કરે છે,

રાગ અનુરાગથી પુષ્પો મહેકયાં કરે છે,


લાગણી નીતરતા પુષ્પો કરમાતા નથી,

સંબંધોનાં પુષ્પો સરેઆમ ચહેકયા કરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama