સાચો મિત્ર
સાચો મિત્ર
પોતાના અંગત પણ સાથ છોડી દેતા હોય છે,
ત્યારે એક સાચો મિત્ર જ પોતાની પાસે હોય છે.
યાદોમાં છવાઈ ગયેલા હોય છે પોતાના અંગત,
પણ સાચો મિત્ર તો હરકદમ સાથે હોય છે.
પોતાના અંગત પણ સાથ છોડી દેતા હોય છે,
ત્યારે એક સાચો મિત્ર જ પોતાની પાસે હોય છે.
યાદોમાં છવાઈ ગયેલા હોય છે પોતાના અંગત,
પણ સાચો મિત્ર તો હરકદમ સાથે હોય છે.