Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

જીવન નૌકા

જીવન નૌકા

1 min
260


મસ્ત મારી નૌકા,

એનો હું નાવિક,

ધીરે ધીરે હલેસા મારી,

દરિયો હું પાર કરુ,


આ જીવન નૌકાને,

સાથ આપે સાથી,

એકબીજાને સાથ આપે, 

સુખદુઃખના મોજા પણ,

જીવનમાં કેવા ઉછળતા,


એકમેકને સમજીને,

એ મોજાને પણ,

અવગણતા !

હા..

જીવન છે,

સુખદુઃખ તો આવ્યા કરે,

પાર કરાવે એ ઈશ્વર,

જેના પર અડગ શ્રદ્ધા,

ના, નામ જપું,

હા, સ્મરણ કરું,

સાચના રસ્તે જીવન જીવું,

કર્યો ખોટનો ધંધો મેં,

હર પ્રસંગે છેતરાઈ જવું,


હશે !

મનને મળે શાંતિ,

એ જીવન નૌકામાં,

વિહાર કરું,


મસ્ત મારી નૌકા,

એનો હું નાવિક,

ધીરે ધીરે હલેસા મારી,

દરિયો હું પાર કરું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama