STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Others

3  

Kaushik Dave

Drama Inspirational Others

પડછાયો

પડછાયો

1 min
253

પોતાનો પડછાયો ના જુએ,


બીજાના દેખાય,

કરેલા કર્મો પણ,

પીછો કરતાં જાય,


આજ નહીં તો કાલ,

પડછાયો દેખાતો જાય,


આખરે પસ્તાવો જીવનમાં,

કેવો આવતો જાય ?


કહી ગયા વડીલો, સત્કર્મ કરતાં જાવ,

પડછાયો બનીને, સમયે ફળ આપતાં જાય,


જેમ જેમ આગળ વધે,

પડછાયો લાંબો થતો જાય,

જે જીવનમાં ના સુધરે,ખોટા કર્મોથી હેરાન થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama