STORYMIRROR

Kaushik Dave

Fantasy

4  

Kaushik Dave

Fantasy

મહેંદી

મહેંદી

1 min
420

પતિદેવ પત્નીને પુછે

લખું શું હું મહેંદી પર


વિષય છે સ્ત્રીનો આ

સુંદર લખે મહેંદી પર


બસ મને ખબર છે

લાગે મહેંદી માથા પર


બહુ મુંઝવણ છે મને

લખું શું મહેંદી પર


સાંભળીને હસીને પત્ની બોલી

સાંભળો ભોળા પતિદેવ 


રામાયણની વાત છે

સીતાજી અને માતા સંવાદ છે 


નાની સીતાજી પુછે માતાને 

બતાવો માતા એક સાર 


વિવાહ ઉપરાંત દરેક નારી, 

કેમ કરે સોળ શણગાર ?


બોલી મીઠી વાણીમાં માતા

સમજાવે પ્રેમથી વાત


સોળે શણગાર સજી, 

દીસે નાજુક નાર સખી


ધરતી પર પૂર્ણ થાય, 

નારી શણગાર અહીં


મહેંદી છે સ્ત્રીની શોભા

પ્રસંગને શોભાવતી


ગૃહસંસારમાં સારા કર્મોથી

પોતાની શાન વધારતી


સોળે શણગાર સજી

દીસે નાજુક નાર સખી


ધરતી પર પૂર્ણ થાય

નારી શણગાર અહીં..


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy