STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

મેઘધનુષ

મેઘધનુષ

1 min
13

વરસાદી વાદળ બંધાયા

સીમમાં મોર ટહુક્યા 

મેઘઘનુષ આકાશે આજ દેખાયા,


લાલ લીલા રંગે

જાંબલી ને પીળા સંગે

મેઘધનુષ આકાશે આજ દેખાયા,


વીજળીના ચમકારા બોલ્યા

વરસાદી ગડગડાટ સાંભળ્યા

મેઘધનુષ આકાશે આજ દેખાયા,


રંગબેરંગી આકાશ જોયા

જોઈને મનડાં મલક્યા

મેઘધનુષ આકાશે આજ દેખાયા,


બાળ આનંદે મસ્તીભર્યા નાચ્યા

સાત સાત રંગો અમે દીઠયા

મેઘધનુષ આકાશે આજ દેખાયા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy