STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

મધુરી સફર

મધુરી સફર

1 min
467

એક સફર મધુરો થયો તો સોનેરી,

મોસમ આવી પાનખરની અનેરી,

સમયચક્રમાં પાનખર પણ આવશે,

બસ એક કુદરત જ હાથ થામશે,

કારણ સૌનો દસકો બદલાય છે !!


રોડ પર માંગવાની હોય જે સ્થિતિ,

દસકે એય લાખોમાં પૂજાશે કદીક,

શુભ કર્મને જીવનનાં મર્મ બદલાશે,

બસ જો નિયત એની ઉમદા હશે

કારણ સૌનો દસકો બદલાય છે !!


કોઈ દિ હારવું નહીં એ મારી મતિ,

લાગણીઓને વિસારવી પડે લગીર,

આસ્થાને વિશ્વાસને સાથ આપજે,

બસ સારાં બનવાનું શરૂ તું જ કરજે,

કારણ સૌનો દસકો બદલાય છે !!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational