STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

મધુર

મધુર

1 min
375




રામનામ રહેણાંક મળ્યું ને રામ નામ છે મધુર,

રામનામ વિનાની રોટી, વાત બધીયે અમધુર.


ઘરમાં કાણી કોડી નહીં ને ઘરમાં નહીં એક લોટી,

સંપત્તિમાં મ્હારી પાસે હતું એક મધુર રામ નામ.


ગુરૂએ ભણાવી આ નામને, ગુરૂ જ્ઞાન છે મધુર,

મારા માથે હાથ મુકી દઈને બનાવી દીધી સમધુર.


રામ તારી કરે સુરક્ષા, કામો કરશે કોટી,

ચમત્કારની ચરમસીમામાં જીવન બન્યું છે મધુર.


સુણી ગુરૂવચન થઈ ગઈ જીંદગી મધુર,

ભાવના નશ્ચરથી નીકળી ગઈ ઇશ્વરમાં લીન.


ભવદુઃખનો આ ઉપચાર, રામ નામ છે મધુર,

સંયમ, સદાચાર, શાસ્ત્રમાં રામ નામ છે મધુર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama