STORYMIRROR

Rekha Shukla

Romance

3  

Rekha Shukla

Romance

મધુમતી

મધુમતી

1 min
252

નાજુક છે ઘણા કરું શું હું પહેલ 

મલકી રહ્યો છે ચણું શું હું મહેલ


લાગણીના પરસંટેજ શું કહે વહેલ

કવિતા મહોત્સવે વાર્તા હું સહેલ 


મૂર્તિ એ રહસ્યે પગલાં હું ટહેલ 

પ્રથમ મુલાકાતે મધુમતી કહેલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance