Bharat Thacker

Romance

3  

Bharat Thacker

Romance

મધુકર

મધુકર

1 min
56


પુષ્પની જેલ

મધુકરનો મસ્ત

પ્રેમ મહેલ


નિર્દોષ હોય

મધુકરનો પ્રેમ;

દાખલા રુપ


મધુકરની

ગુનગુનાહટ છે;

પ્રેમ આહટ


મધુકર છે

પ્રેમનો કલરવ;

રવરવમા


કેદની સજા

મધુકરની બને;

પ્રેમની મજા


મસ્ત ચાહક

પરાગનો વાહક            

છે મધુકર


Rate this content
Log in

Similar gujarati poem from Romance