STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

4  

LALIT PRAJAPATI

Romance

મૌનની મજા

મૌનની મજા

1 min
9

ધીમા હશે તો પણ આરપાર નીકળશે,

શબ્દોના તીર જો એકવાર નીકળશે.


આ મૌનની મજા છે, હેમખેમ રહેવા દે, 

ખુલાસા તો, ખુદ બેદરકાર નીકળશે. 


જાતને વાંચવાનું કેમ ભુલાઈ જાય છે ?

ભૂલો,બધી એમાંજ પારાવાર નીકળશે. 


વાંચતો રહ્યો, આંખોને ગઝલ સમજી, 

ક્યાં હતી ખબર એ અખબાર નીકળશે. 


ઘણા સમયે આવ્યા છે મહેફિલમાં ભલે, 

હું જો અંદર જઈશ,એ બહાર નીકળશે. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More gujarati poem from LALIT PRAJAPATI

કારણ

કારણ

1 min చదవండి

વચન

વચન

1 min చదవండి

અંતર

અંતર

1 min చదవండి

લટાર

લટાર

1 min చదవండి

આસપાસ

આસપાસ

1 min చదవండి

કરાર

કરાર

1 min చదవండి

મિજાજ

મિજાજ

1 min చదవండి

Similar gujarati poem from Romance