STORYMIRROR

Jagruti rathod "krushna"

Drama

3  

Jagruti rathod "krushna"

Drama

મૌન

મૌન

1 min
160

એક તરફ છે ચૂપકીદી,

બીજી તરફ છે ખામોશી,


તોપણ એવી રીતે કંઈક,

થાય સંવાદો મૌનના,


મન ચાહે તું ! કરે પહેલ,

દિલ કહે હું ! કદમ ભરુ,


વીતી રહ્યો બસ આમ જ,

સમય બંનેની અવઢવમાં.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Drama