STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Drama

5.0  

Prashant Subhashchandra Salunke

Drama

મૈયારણ (કચ્છી લોકગીત)

મૈયારણ (કચ્છી લોકગીત)

1 min
441


લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજો ચોટલો કારો નાગ, મુકે મોહિની લગી રે,


અંજે કન જેડા કુંડળ મુકે કનમેં ખપે રે,

અંજે મોતી જો શણગાર મુકે મોહિની લગી રે,

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,


અંજે ડોક જેડી માળા મુકે ડોકમેં ખપે રે,

અંજે હીરે જો શણગાર મુકે મોહિની લગી રે,

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,


અંજે હથ જેડા કંકણ મુકે હથમેં ખપે રે,

અંજે સોનેજો શણગાર મુકે મોહિની લગી રે,

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,


અંજે પગ જેડાં ઝાંઝર મુકે પગમેં ખપે રે,

અંજે ચાંદીજો શણગાર મુકે મોહિની લગી રે,

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,


અંજે ભય જેડા ચણિયા મુકે કેડમેં ખપે રે,

અંજે આભલેજો શણગાર મુકે મોહિની લગી રે,

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજો ચોટલો કારો નાગ, મુકે મોહિની લગી રે.


Rate this content
Log in