માય ડાયરી દિવસ-૧૪
માય ડાયરી દિવસ-૧૪
પ્રિય ડાયરી,
આજનો દિવસ ઉગો છે મનમાં,
કુટુંબની ભાવના જગાવવાનો,
પરિવારજ આપનું બાહુબળ છે,
જીવનમાં વણીને સફળ થવાનો,
પારિવારિક એકતાને આગળ,
બીજાને પણ એ માર્ગે ચડાવવાનો,
કૌટુંબિક ભાવના કેમ જાગૃત થાય,
એ મુદ્દાને સારી રીતે ચર્ચ્યો હતો,
મંતવ્યોના આધારે એ રસ્તે,
ચાલવાની દિશા સૂચન થવાનો,
સમગ્ર વિશ્વને પરિવાર માની,
દિવસ મજાનો ગયો ઓ સાથી.
