મારો દેશ
મારો દેશ
મારા દેશની સંસ્કૃતિ તો જુઓ
જ્યાં ગાંધી જેવા બાપુ થયા
જેણે પોતડી અને ધોતી પહેરી
અંગ્રેજોને હાંકી કાઢયા
મારા દેશની મર્દાનગી તો જુઓ
જ્યાં સરદાર જેવા લોખંડી પુરુષ થયા
જેણે દેશી રજવાડાંનું વિલીનીકરણ કરી
ભારતને મજબૂત રાષ્ટ્ર બનાવ્યું
મારા દેશના રાષ્ટ્રપભકત તો જુઓ
જ્યાં રામપ્રસાદ બિસ્મિલ જેવા સેનાની
જેણે અંગ્રેજોને હાથમાંથી કાકોરી ટ્રેઈન લુંટી
દેશને કાજે હસતાં હસતાં શાહિદ લિધી