STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

4  

Vanaliya Chetankumar

Inspirational

હું જીવન આપીશ

હું જીવન આપીશ

1 min
460

તું હસી તો જો હાસ્ય હું આપીશ,

તું મલકી તો જો મુસ્કાન હું આપીશ,


તું આવી તો જો સાથ હું આપીશ,

તું મળી તો જો મુલાકાત હું આપીશ,


તું યાદ કરી તો જો અહેસાસ હું આપીશ,

તું કરી તો જો કળા હું આપીશ,


તું લખી તો જો કલમ હું આપીશ,

તું સમજી તો જો સમજ હું આપીશ,


તુ સ્પર્શી તો જો ત્વચા હું આપીશ,

તું જીવી તો જો જીવન હું આપીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational