એટલું તું યાદ રાખ
એટલું તું યાદ રાખ
1 min
409
એટલું તું યાદ રાખ હદયમાં તું હાશ રાખ
એટલું તું ખાસ રાખ દીપકમાં તું ઉજાસ રાખ
એટલું તું ખાસ રાખ સંબંધ તું સાથ રાખ
એટલું તું ખાસ રાખ સાહસમાં તું પાસ રાખ
એટલું તું ખાસ રાખ મનમાં તું મીઠાશ રાખ
એટલું તું ખાસ રાખ કલ્પનાને કાજ રાખ
એટલું તું ખાસ રાખ તનમાં તું એ રાખ
એટલું તું ખાસ રાખ શરીરને તું સ્વચ્છ રાખ
એટલું તું ખાસ રાખ જીવનને તું જવંત રાખ
એટલું તું ખાસ રાખ દીપકમાં તું ઉજાસ રાખ