STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

પસ્તાવો

પસ્તાવો

1 min
521

ઈશ્વરનેય થતો હશે પસ્તાવો.

શું માનવ સાવ હશે બસ આવો !


પશુથી બદતર આચરણ એનાં,

તોય કરે એ માનવતા તણો દાવો !


માત્ર પૈસાનો સેવક બની બેઠોને,

ખોયા એણે અંતર તણા જે ભાવો !


સ્વાર્થનો સગો ભગવાનેય કોસતો,

હું તો થાક્યો એને કોઈ તો સમજાવો !


વેડફી રહ્યો છે અવતાર માનવનો,

ના લેતો કદી પરોપકારનો એ લ્હાવો !


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational