Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Inspirational

4  

Vanaliya Chetankumar

Inspirational

પ્રેમ

પ્રેમ

1 min
396


પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચેનો ચાલવાનો રસ્તો એક,

પ્રેમ એટલે હાથ બે હોય, પણ સાથ એક જ હોય,


પ્રેમ એટલે મન બે હોય, પણ વિચાર એક જ હોય, 

પ્રેમ એટલે વાણી બે હોય, પણ વિશ્વાસ એક જ હોય,


પ્રેમ એટલે અંગ બે હોય, પણ આત્મા એક જ હોય, 

પ્રેમ એટલે પરિવાર બે હોય, પણ તહેવાર એક જ હોય,


પ્રેમ એટલે અનુભવ બે હોય, પણ અહેસાસ એક જ હોય, 

પ્રેમ એટલે હૃદય બે હોય, પણ ધબકતું એક સરખું જ હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational