STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

ત્યાગની

ત્યાગની

1 min
502

ત્યાગની મૂર્તિ છે નારી

સમજણની સિરત છે નારી,


પરિવારની લાડલી છે નારી

પરિવારનો આધાર છે નારી,

ત્યાગની...


જીવનની સુંદરતા છે નારી

જીવનની ચાહત છે નારી,

ત્યાગની....


પરોપકારનું રૂપ છે નારી

નિઃસ્વાર્થ સેવાનું રૂપ છે નારી,

ત્યાગની.....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational