Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Pranav Kava

Drama

3  

Pranav Kava

Drama

માય ડાયરી ડે નાઇન્ટીન -૧૨ એપ્રિલ ૨૦૨૦

માય ડાયરી ડે નાઇન્ટીન -૧૨ એપ્રિલ ૨૦૨૦

1 min
95

મહત્વના પાઠો શીખવાનો,

કર્યો છે નિરધાર આજે,

અનુકૂળ સૌ સાથે થઈને,

સૌને ગમશું એવો વિચાર,

એકતા અને સંપ ના પાઠ,

શીખ્યા એ દિશામાં ચાલવા,

મન ભરીને વાંચ્યા છે પુસ્તકો,

મળ્યા ગુણો વ્યક્તિત્વ વિકાસના,

દિવસ પસાર નથી થયો આમ,

ગુણના ભંડાર નું રસપાન કર્યું,

સોપાન વધુ એક ઉમેરાયું છે,

જીવનયાત્રાના આ દિવસે.

Rate this content
Log in

More gujarati poem from Pranav Kava

Similar gujarati poem from Drama