STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

માતૃત્વ

માતૃત્વ

1 min
173

જીવસૃષ્ટિમાં

માતૃત્વ અનુભૂતિ

દિવ્યાનુભૂતિ


અનેરુ તત્વ

જીવસૃષ્ટિનું સત્વ

છે માતૃત્વ


માદા માત્ર છે

માતૃત્વથી આબાદ

જીવસૃષ્ટિમાં


ઈશ્વર પણ

માતૃત્વને માણવા

ધરે છે જન્મ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract