STORYMIRROR

Meena Mangarolia

Classics Tragedy

2  

Meena Mangarolia

Classics Tragedy

માતૃત્વ

માતૃત્વ

1 min
1.9K


માતૃત્વ ઝંખતી એક નારી,

મંદિર મંદિર ભટકતી,

શ્રધ્ધાઓનાં ઢગલાં કરતી,

બાધા અને આખડીઓ..


દુનિયાના મેણાં ટોણાં,

સાંભળી બંધ બારણે,

બેસતી....આંસુ સારતી,


દવાખાનાનાં પગથિયા,

ઘસ્યા પણ, પ્રભુએ

ના સામું જોયું..


વાંઝણી શબ્દ કાને પડતા,

દુનિયાથી હારી ગઈ,

પણ માતૃત્વ ના પામી શકી..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics