Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijita Panchal

Romance

4  

Vijita Panchal

Romance

મારું જીવન

મારું જીવન

1 min
296


અવર્ણનિય છે શબ્દો તારા હૃદયના,

સ્થાન પામ્યાં છે મારા જીવતરમાં.


કાંટાળા રસ્તા વચ્ચે ભલે પગ પડતા,

હાથ તારા જ છે મારા સથવારામાં.


અંધારું થશે ક્યારેક જો જીવનમાં,

ઉજાશ તારો જ છે મારા નયનમાં.


અવર્ણનિય આનંદ છે મારી આંખોમાં,

હાસ્ય તારું જ છે મારા હૃદયમાં.


કરચલી પડશે આ કુમળી કાયામાં,

સ્પર્શ તારો જ છે મારી આત્મામાં.


જીવાતી પળો તો બની જશે એક સદી,

જન્મારો તારો જ છે મારી કિસ્મતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance