STORYMIRROR

Bindya Jani

Drama Fantasy

4  

Bindya Jani

Drama Fantasy

મારું જીવન

મારું જીવન

1 min
201

વાંચન લેખન સંગીતથી, 

સજાવું છું હું મારું જીવન 


શબ્દોને કલ્પનાના રંગોથી, 

ભરી દઉ છું મારું જીવન


રણઝણું હું સિતાર તારે, 

થાય ઝંકૃત મારું જીવન.


થિરકતી રહું નૃત્ય તાલે

ઉમંગે ભરું મારું જીવન 


સમય સાથે ખુશ રહીને, 

હું વિતાવું છું મારું જીવન 


સદા સ્નેહસંગે રહું છું ને

જીવી લઉં છું મારું જીવન


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama