STORYMIRROR

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

મારું બાળપણ

મારું બાળપણ

1 min
408

ભીંત આખી ધ્રૂજતી જોઈ છે અમે,

બાળપણની મોજને ખોઈ છે અમે,


આંખ આડા કાન રાખી ચાલતી,

રાત આવી કેટલી રોઈ છે અમે,


હક હતો ક્યાં આશ બાંધી ક્યાં હતી ?

તૂટતા તારે ધરી જોઈ છે અમે,


બાલતરું જેવું જીવન આવ્યું ભલે,

વાયરાના વ્હાલથી બોઈ છે અમે,


કોણ જાણે છે જગતે મુસાફરી !

બાળપણની મોજને ખોઈ છે અમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational