STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama

3  

Ashuman Sai Yogi Ravaldev

Drama

મારો સર્જનહાર

મારો સર્જનહાર

1 min
268

તું છે મારો સર્જનહાર, તું છે મારો પાલનહાર,

મારી પહેલી આંગળી તું છે, મારી પહેલી પગલી તું છે,


બીજો જો શબ્દ હોય મારો, તો પિતા તુંજ હકદાર છે,

તારા વિના દુનિયા મારે, અંધારાનો ઓરડોજ છે,


મારી બોલી તારી ધડકન છે, મારી હસી તારી મુશ્કાન છે,

તારા થકી પહેચાન છે મારી, તારા થકી જગમાં મારા દામ છે,


તારી છેલ્લી આંગળી હું છું, તારા પગની લાકડી હું છું,

પહેલો જો શબ્દ હોય તારો, તો પિતા મુંજ હકદાર છું,


મારી યાદો દુનિયા તારી, તારા ખાલીપાની મહેફિલ હુંજ છું,

તારી ધડકન મારી બોલી હશે ને, મારી હસ્તી તારી જીંદગી હશે,


મારા થકી ખુશિયા તું ચુમીશ, મારા થકી જગમાં તારું નામ કરીશ,

તું છે મારો તારણહાર, ને તુંજ છે 'આશ'નો સર્જનહાર !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama