STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

3  

Ranjana Solanki Bhagat

Romance

મારો શો વાંક !

મારો શો વાંક !

1 min
219

આકાશમાં પ્રભુથી ને પૃથ્વી પર તમારાથી

પ્રિત જો બંધાઈ, એમાં મારો શો વાંક ?


પ્રભુને અનુભવ્યા ને તમને ચાહ્યા

પ્રાર્થના જો સ્વીકારાઈ, એમાં મારો શો વાંક ?


વાદળ થઈ ઝૂમી, મળી પ્રભુને પછી

વર્ષા થઈ ચૂમી તમને,


હવે વિલીન થાશે આ દેહ અમારો

પ્રભુના ચરણમાં ને કાં તો તમારા શરણમાં,

એમાં મારો શો વાંક ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance