Sunita B Pandya
Inspirational
લાગે
વાઇફાઇ જેવો મારો ભાઈ,
જે પકડાતા જ જિંદગી હાઇફાઇ થઈ જાય,
જે પકડાતા જ લોડ લેતી જિંદગીની એપ્લિકેશન
હાઇફાઇ સ્પીડમાં ભાગવા લાગે,
લવ યુ બ્રો.
હે માધવ બોલને...
'હે માધવ બોલન...
કોણ ગેમ રમી ગ...
ચંચળ મન
કોણ છે અસલી
ચિત્તાની ઝડપ
દારૂડિયાની પત...
મારો ભાઈ
વાંક કોનો હતો...
વિશ્વ ગુજરાતી...
હું દિલથી જીવવાવાળી વ્યક્તિ, મને દુનિયાનાં દિમાગની શું ખબર ? હું દિલથી જીવવાવાળી વ્યક્તિ, મને દુનિયાનાં દિમાગની શું ખબર ?
રાત ભર અંધારની દોસ્તી કરી, ને વગર દીવા એ બળવાનું બને. રાત ભર અંધારની દોસ્તી કરી, ને વગર દીવા એ બળવાનું બને.
કદરદાન જો ને હવે તું અમારા, તને તો ખબર પણ નથી એ કદરની. કદરદાન જો ને હવે તું અમારા, તને તો ખબર પણ નથી એ કદરની.
પંખીઓને પણ સાંભળી શકીએ..! પંખીઓને પણ સાંભળી શકીએ..!
કેટલા ઝખ્મો લઈ જીવતો હતો ! રક્ત નિંગળતો એ માણસ ક્યાં ગયો? કેટલા ઝખ્મો લઈ જીવતો હતો ! રક્ત નિંગળતો એ માણસ ક્યાં ગયો?
પોતાની મોજમાં જ મસ્તી સાથે, હૃદયમાં ખુશહાલી સાથે, સુરતની ઘારી લઈને આવી એક પરી... પોતાની મોજમાં જ મસ્તી સાથે, હૃદયમાં ખુશહાલી સાથે, સુરતની ઘારી લઈને આવી એક પરી...
ગઈકાલ આજને ભાવિમાં હોય છે સક્રિય, માંધાતાઓએ પણ અવગણ્યો નથી સમય. ગઈકાલ આજને ભાવિમાં હોય છે સક્રિય, માંધાતાઓએ પણ અવગણ્યો નથી સમય.
આંખ આડા કરે કાન છે, દ્રષ્ટિ સામે જ તો છળ થયું. આંખ આડા કરે કાન છે, દ્રષ્ટિ સામે જ તો છળ થયું.
વળાંક કોઈક નવો આવશે, ભરોસો રાખ દોસ્ત, સૂરજ કોઈક નવો લાવશે. વળાંક કોઈક નવો આવશે, ભરોસો રાખ દોસ્ત, સૂરજ કોઈક નવો લાવશે.
હરિ નામથી એ ઝેર પીતી જાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની.. હરિ નામથી એ ઝેર પીતી જાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની..
માત્ર પોતાના સ્વરૂપને પામવા, બર્ફને નખશિખ પીગળવુ હતું. માત્ર પોતાના સ્વરૂપને પામવા, બર્ફને નખશિખ પીગળવુ હતું.
લાગણીનો એ જ ધારો છે હજુ. લાગણીનો એ જ ધારો છે હજુ.
ડગમગ થતી નાવડી, બેફામ થઇ વહાવ તું. ડગમગ થતી નાવડી, બેફામ થઇ વહાવ તું.
ઓગળી જાય છે સંબંધો પણ, આ નગર, મીણનું નગર છે બોલ. ઓગળી જાય છે સંબંધો પણ, આ નગર, મીણનું નગર છે બોલ.
સમગ્ર વિશ્વના માનવોને , શીખવનાર જ્ઞાનયોગી છું . સમગ્ર વિશ્વના માનવોને , શીખવનાર જ્ઞાનયોગી છું .
અહિંસક છું પણ નિર્બળ નહિ જરા, ઇંટની સામે પથ્થર મારું માફ કરો. અહિંસક છું પણ નિર્બળ નહિ જરા, ઇંટની સામે પથ્થર મારું માફ કરો.
માનવની માનવ થવાની કવિતા માનવની માનવ થવાની કવિતા
ખોટ ન લાગે કદીયે તેમ હું બોલાવતી, ઘોર અંધારા મહીં લઈ તેજકિરણો ચાલીએ ખોટ ન લાગે કદીયે તેમ હું બોલાવતી, ઘોર અંધારા મહીં લઈ તેજકિરણો ચાલીએ
આવને આજે તો સાથ સાથ ઘૂમીએ, ચાલ આપણે લાગણી લાગણી રમીએ. આવને આજે તો સાથ સાથ ઘૂમીએ, ચાલ આપણે લાગણી લાગણી રમીએ.
છે દેશ એ સૌથી જુદો; અંદર નજર કરતા રહો. છે દેશ એ સૌથી જુદો; અંદર નજર કરતા રહો.