STORYMIRROR

Rekha Shukla

Drama Fantasy Children

3  

Rekha Shukla

Drama Fantasy Children

મારી

મારી

1 min
211

રમાડે મુજને મારી આર્યા...!!


ઝભલાં-ટોપી 'આર્યા'ના માણું

આવી જુઓ મારું નગદ નાણું,


મારું હૈયું હરખાઈ ને ફુલાણું 

બાંધુ ઘોડિયા ફૂલોનું પારણું,


હૈયા ના હાર ને હાલરડું ગાણું

પરસન થાજો મારું ફૂલ વસાણું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama