Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

મારી યાદો

મારી યાદો

1 min
203


દઈ દે મને પાછી મારી યાદો,

હવે તારે રાખીને શું કરવી ?

યાદોની રમત નિરાળી છે

હવે તારે રાખીને શું કરવી ?

લાગણીઓ છલકાતી હતી,

હવે તારે રાખીને શું કરવી ?

શબ્દોના અર્થ જૂદા જૂદા,

હવે તારે રાખીને શું કરવી ?

અર્થનો અનર્થ થઈ ગયો,

હવે તારે રાખીને શું કરવી ?

નફરતને ઉપજાવી ગયો,

હવે તારે રાખીને શું કરવી ?

લાગણીઓ ડૂબી ગઈ,

હવે તારે રાખીને શું કરવી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance