મારી વ્હાલી
મારી વ્હાલી
હું જાણું છું,
તેનો હળવો સ્પર્શ.
તે સમયે હું તાજગી,
અનુભવી રહ્યો હતો.
કોણ જાણે કેવી અસર,
તેના હળવા સ્પર્શ ની.
મદહોશ તેની આંખો,
 
; મીઠાશ ભરી મુસ્કુરાહટ.
શરમાળ મુખડું,
સજાણ પણ અજાણ.
ગંભીર વાતાવરણ ને,
શાંત કરનારું તેનું વ્હાલ.
સુખ દુઃખ નું સાક્ષી,
ગુસ્સા સમેતનું સ્મિત..
આજે પણ યાદ આવે છે.